Wednesday, 30 August 2017

અલિખિત

શું લખાયું છે એ ક્યારે ખબર પડી છે.
રેતીની કરચલી પર કોની નજર પડી છે.

ખીલેલું ગુલાબ, હાથમાં કરમાયલી કડી છે.
છતાં અંતે તો રણમાં ફોરમ રેલાઈ રહી છે.અલિખિત