Thursday, 1 November 2018

Farwell

આપણો ઘડીક સંગ ભાઈ આપણો ઘડીક સંગ,
આત્મને તોય લાગી જશે જન્મ જન્મ નો રંગ,
પળમાં પારકાને પોતીકા કરનારા મીનાક્ષીબેન,
ભલે સંગ આપણો જૂનો કે વ્યાપક સમયનો નથી,
પણ આડંબર વગરનો સાચકલો ને શુદ્ધ છે.
અમે તમને વીજળીના ચમકારે પામ્યા છીએ.
અને જેટલા પામ્યા છીએ, તેમાં તમે
ખુબ આત્મીયજન અને પોતીકા લાગ્યા છો.
તમે વ્યવસાયથી મુક્ત થયા છો અને 
એથી પણ વધારે, દરિયા જેટલા
સેવાના કાર્ય માટે મોકળા થયા છો.
તમારા જેવા નિઃસ્વાર્થ સેવાભાવી સેવકોની 
દેશના આ કપરા કાળમાં જરૂર છે.
તો અમે હાથ લંબાવીએ છીએ કે
આપ-આપણે બની બની કઈ ઉજ્જવળ ભવિષ્ય
માટે સાથી સદ્ભાગી થઈએ.

No comments:

Post a Comment