ના જોઈ, ના સાંભળી હતી,
છતાં એક ઊની લાગણી વહી હતી.
એ એના નામ સાથે જ,
એક મજાનો જાદુ લાવી હતી.
પ્રભાવતા તો એના શબ્દો ની હતી,
જો કે સ્નેહળતા એના દિલ ની હતી.
મને અડી ગયું કંઈક અંદર સુધી,
જાણે દિવાસ્વપ્ન એ હતી.
ઝલક જોઈ, એ તો એક પરી હતી,
મારી આત્મા ની સંજીવની હતી,
પછી આંખો બંધ મેં રાતે,
ને સપનામાં પણ એ જ હતી.
Vah guru 1-2-3 Pankhadi Gulab ni......
ReplyDelete