એનો દિવસ છે અને ઉત્સાહિત છું હું.
મને જાણ નથી કે શું કરું છું હું,!!!એની બધી ઈચ્છા પૂર્ણ થાય,
એવી પ્રાર્થના કરું છું હું.!!!!!
તને ખુશીઓનો સાગર મળે
એવી દિલ થી યાચના કરું છું હું.
વિચાર કરું છું એક પળ થંભી ને
પૂછું છું પોતાને,આ શું કરું છું હું?.
જાઉં છું મંદિરે જેના માટે ચાલીને।
મૂર્તિમાં પણ એનો જ ચહેરો જોઉં છું હું.
No comments:
Post a Comment