Wednesday, 22 May 2019

આસ પાસ

છે તું મારી આસપાસ 
છું હું તારી આસપાસ  

હોય એવો  એક અનેરો  પ્રવાસ
દર્શન તારા છતાં ઈશનો આભાસ 

1 comment:

  1. ભૂલી ગયો ક્યારે ચાલ્યો હતો દરિયા ની રેત માં કિનારે કિનારે,

    આવી ભૂંસી ગયા મારા પગલાં ની છાપ મોજાંઓ કિનારે કિનારે.

    કૈક કેટલીક હસીન યાદોં ભરી ને ચાલતો નવ મંઝિલે મંઝિલે,

    નાવિક અને નાવડીનો આભાસ થઇ ગયો મંઝિલ મંઝિલે.

    ReplyDelete