Saturday, 12 January 2019

Happiiiiiii bday

એક સવાર છે ને એક અજવાળું છે.
એક રાત છે ને એક ચાંદની છે.
જિંદગીના ઓરડામાં, આગીયાનો પ્રકાશ છે.

પહેલી નજર હતી ને અંતિમ શ્વાસ હશે.
એ બંને વચ્ચે માત્ર તારી જ મિત્રતા હશે.

તું જ મારો આગીયો ને તું જ મારી મિત્ર છે.
આજની તારીખે તને happpiii happiiii happpppppiiiiii bday છે.

1 comment: